Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : કોણ મોકલે છે વરૂણ ધવનને ન્યૂડ તસવીરો ? ચેટ શોમાં થયો ખુલાસો 

થોડા સમયમાં જ બોલિવૂડમાં સુપરસ્ટારનું સ્ટેટસ મેળવી લેનાર એક્ટર વરૂણ ધવન સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. જોકે હાલમાં તેણે એક એવો ખુલાસો કર્યો છે જે જાણીને તમે ચોંકી જશો. વરૂણે ખુલાસો કર્યો છે કે તને ઇનબોક્સમાં ન્યૂડ તસવીરો મળે છે. 

VIDEO : કોણ મોકલે છે વરૂણ ધવનને ન્યૂડ તસવીરો ? ચેટ શોમાં થયો ખુલાસો 

નવી દિલ્હી : થોડા સમયમાં જ બોલિવૂડમાં સુપરસ્ટારનું સ્ટેટસ મેળવી લેનાર એક્ટર વરૂણ ધવન સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. જોકે હાલમાં તેણે એક એવો ખુલાસો કર્યો છે જે જાણીને તમે ચોંકી જશો. વરૂણે ખુલાસો કર્યો છે કે તને ઇનબોક્સમાં ન્યૂડ તસવીરો મળે છે. 

fallbacks

અરબાઝ ખાને પોતાના શો 'પિંચ'માં વાતચીત દરમિયાન વરૂણે એ તમામ હેટ મેસેજ વાંચીને સંભળાવ્યા જે લોકો તેને સોશિયલ મીડિયામાં મોકલે છે. વરૂણે આ મેસેજનો જવાબ બહુ સ્ટાઇલિશ રીતથી આપ્યો. તેણે કહ્યું કે લોકો તેને ટ્રોલ કરે છે તો સાથેસાથે પ્રેમભર્યા મેસેજ પણ મોકલે છે. આ કારણે વરૂણ નેગેટિવ કમેન્ટ કરનારાઓ પર ધ્યાન જ નથી આપતો. વરૂણે જવાબ આપ્યો કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તો તેને ઇનબોક્સમાં ન્યૂડ તસવીરો મોકલે છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો વરૂણ ધવન બહુ જલ્દી મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં લીડ રોલમાં જોવા મળશે. કલંક 17 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વરૂણ અને આલિયાની જોડી જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More